13/05/2025
KINS 3D JEWELLERY DESIGN
જેવેલેરી cad ડિઝાઇન સર્ટિફિકેટ પ્રોગ્રામ
તારીખ 26/5/2025 થી 31/5/2025 1 વીક જ્વેલરી cad ડિઝાઇન નો ફ્રી ડેમો ક્લાસ છે જેમાં આપને જેવેલરી ડિઝાઇન ક્ષેત્રે કેવી રીતે કારકિર્દી બનાવી શકો તેમજ cad જ્વેલરી ડિઝાઇન નું પ્રેક્ટિકલ નોલેજ આપવા માં આવશે