26/10/2022
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, સુખ તમારા દ્વારને શોધતું રોજ આવતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...
🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸
❤️🙏🏻🙏🏻