03/08/2026
✨ રક્ષાબંધન માટે અમારી નવી સિલ્વર રાખડીઓની કલેક્શન આવી ગઈ છે.
તમને આમાંથી કઈ ડિઝાઇન સૌથી વધુ ગમી? 👇 કોમેન્ટમાં તેનો નંબર અથવા ફોટો જણાવજો.
📍સ્ટોર પર મુલાકાત લો
📲 WhatsApp પરથી પણ ઓર્ડર બુક કરી શકો છો.
લિમિટેડ સ્ટોક છે, એટલે વહેલા પસંદગી કરી લો. 🤍