Arjun Jewellers Limited

Arjun Jewellers Limited Trusted Family Jeweller of Saurashtra. Bridal Wear • Designer • Daily Wear • Custom Jewellery. Serving Clients Worldwide from Rajkot & Jamnagar.

Every curve in this collection carries detail.The flowing motifs, soft white stones and antique gold surface come togeth...
19/06/2026

Every curve in this collection carries detail.

The flowing motifs, soft white stones and antique gold surface come together like wearable art.
Elegant enough for celebrations, timeless enough to stay relevant for years.

Jewellery that feels handcrafted from another era.Curved leaf forms, antique textures and carefully placed stones give t...
16/06/2026

Jewellery that feels handcrafted from another era.

Curved leaf forms, antique textures and carefully placed stones give this necklace and earrings a beautifully connected identity.

Elegant enough for celebrations, timeless enough to stay relevant for years.

Crafted like a sculpture, worn like jewellery.The curved antique forms and hand-finished textures create a rhythm that f...
13/06/2026

Crafted like a sculpture, worn like jewellery.

The curved antique forms and hand-finished textures create a rhythm that feels artistic, balanced and refined.

A design made for women who notice finer craftsmanship.

જ્યાં સોનું કારીગરીને મળે, ત્યાં ‘પ્રસંગમ’ બને.પ્રસંગમની આ 18 કેરેટ એન્ટીક ગોલ્ડ જ્વેલરીમાં એન્ટીક ગોલ્ડની આકર્ષક ટેક્સ્...
10/06/2026

જ્યાં સોનું કારીગરીને મળે, ત્યાં ‘પ્રસંગમ’ બને.

પ્રસંગમની આ 18 કેરેટ એન્ટીક ગોલ્ડ જ્વેલરીમાં એન્ટીક ગોલ્ડની આકર્ષક ટેક્સ્ચર, હસ્તકલાની ઝીણવટભરી કલાત્મકતા અને સ્ટોન્સનું સુંદર સમન્વય તેને ખાસ પ્રસંગો માટે યાદગાર બનાવે છે.

શણગાર જ્યારે માત્ર આભૂષણ ન રહેપણ કળા, વારસો અને વ્યક્તિત્વ બની જાય.પ્રસંગમની આ ડિઝાઇનમાં છે પ્રાચીન કારીગરીની આત્મા અને ...
02/06/2026

શણગાર જ્યારે માત્ર આભૂષણ ન રહે
પણ કળા, વારસો અને વ્યક્તિત્વ બની જાય.

પ્રસંગમની આ ડિઝાઇનમાં છે પ્રાચીન કારીગરીની આત્મા અને આજની સ્ત્રીની ભવ્યતા.

18 કેરેટમાં તૈયાર થયેલી આ એન્ટિક જ્વેલરી સૌંદર્યને આપે છે એક રાજવી સ્પર્શ.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

સમય બદલાય છે,પણ ભવ્યતા ક્યારેય જૂની થતી નથી.પ્રસંગમ કલેક્શનની દરેક ડિઝાઇનમાં દેખાય છેરાજવી યુગની પ્રેરણા અને આજના સમયની ...
30/05/2026

સમય બદલાય છે,
પણ ભવ્યતા ક્યારેય જૂની થતી નથી.

પ્રસંગમ કલેક્શનની દરેક ડિઝાઇનમાં દેખાય છે
રાજવી યુગની પ્રેરણા અને આજના સમયની એલિગન્સ.

કારણકે સાચી કારીગરી
ફેશન નહીં, વારસો બને છે.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

કેટલાક શણગાર સમયથી પ્રેરાય છે,અને કેટલાક સમયને પાછળ છોડી દે છે.અદભૂત કોતરણી, સૂક્ષ્મ પેટર્ન અને રંગીન સ્ટોન્સ સાથેઆ ડિઝા...
28/05/2026

કેટલાક શણગાર સમયથી પ્રેરાય છે,
અને કેટલાક સમયને પાછળ છોડી દે છે.

અદભૂત કોતરણી, સૂક્ષ્મ પેટર્ન અને રંગીન સ્ટોન્સ સાથે
આ ડિઝાઇન દરેક પ્રસંગને વિશેષ બનાવે છે.

Visit your nearest Arjun Jewellers to know more
or Google “Arjun Jewellers” or call +91 7623018189

કેટલાક પ્રસંગો પૂરા થઈ જાય છે, પણ તેમની યાદો લાંબા સમય સુધી સાથે રહે છે."સ્પર્શ 2026” પણ એવી જ એક સુંદર યાદ બની રહેશે.આપ...
25/05/2026

કેટલાક પ્રસંગો પૂરા થઈ જાય છે, પણ તેમની યાદો લાંબા સમય સુધી સાથે રહે છે.

"સ્પર્શ 2026” પણ એવી જ એક સુંદર યાદ બની રહેશે.

આપ સૌનો હૃદયપૂર્વક આભાર.

Address

Main Branch, Nr. Mavdi Circle, 150 Feet Ring Road
Rajkot
360004

Opening Hours

Monday 9:30am - 8:30pm
Tuesday 9:30am - 8:30pm
Wednesday 9:30am - 8:30pm
Thursday 9:30am - 8:30pm
Friday 9:30am - 8:30pm
Saturday 9:30am - 8:30pm
Sunday 9:30am - 8:30pm

Telephone

+917434018183

Alerts

Be the first to know and let us send you an email when Arjun Jewellers Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arjun Jewellers Limited:

Share