01/11/2025
શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વકર્મા પુરાણ મહા કથા અને પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ 2025 ના આ મહા ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો અને વિશ્વકર્મા પ્રભુજી પુરાણ કથા નો શ્રવણ કરવાનો લાભ પણ મળ્યો અમદાવાદ થી પધારેલ શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચારક સંજય તલસાણીયા ની સાથે પણ મુલાકાત થઈ સાથે સાથે વિશ્વકર્મા ફાઉન્ડેશન રાજકોટ રવિભાઈ તથા નવીનભાઈ અને કાંતિભાઈ અનેક ટ્રસ્ટી ગણો સાથે મુલાકાત થઈ અને વિશ્વકર્મા વંશજોની સાથે મુલાકાત થય અને સૌ ની સાથે એક વિશ્વકર્મા વંશજ ની એકતા માટેના પ્રયત્નો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી એક બીજાના વિચારો ની આપ લે પણ કરી વિશ્વકર્મા પરિવાર ના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો પર આગળ સૌ સાથે મળી અને અનેક પ્રયત્નો કરશું તેવી ચર્ચાઓ પણ થઈ અને સાથે સાથે અમૂલ્ય વિશ્વકર્મા પુરાણ કથા નો શ્રવણ કરવાનો લાવો મળ્યો સાથે સાથે મને અહીંયા આવકાર્યો અને મારું સન્માન કર્યું , અને વિશ્વકર્મા વંશજો સાથે મુલાકાત નો એક લાહવો પણ મળ્યો તે બદલ હુ લુહાર ફાઉન્ડેશન રાજકોટ ના તમામ કમિટી નો જય વિશ્વકર્મા સાથે 🚩🚩🚩🚩🚩🚩
રાજુ લોઢીયા
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા સોની સમાજ & પ્રદેશ ભાજપ અગ્રણી
🙏🙏આભાર માનું છું🙏🙏
*જય શ્રી વિશ્વકર્મા*