08/07/2025
*ઇમિટેશન તેમજ ચાંદી ના ધંધા ને અનુરૂપ ટોટલ કંપ્લીટ સેટઅપ સાથે ની ઓફિસ વેચવાની છે. તથા ભાડે આપવાની છે.
*3-ગઢિયા નગર કો-ઓપરેટીવ સોસાયટી માં 40ફૂટ ટી.પી. ના રોડ પર (સૂચિત) સોસાયટી ના શેર સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર સાથે, નજીકના ભવીસ્ય માં ટાઇટલ ક્લિયર થવા પાત્ર.
• *22ફૂટ પહોળાઇ અને 9 ફૂટ ઊંડાઈ (કુલ 22 વાર જગ્યા)
• *ગ્રાઉંડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર અને ઉપેર સ્વતંત્ર માલિકી ની અગાસી એમ લોડ-બેરિંગ સ્ટકચર વાળું સારું બાંધકામ કરેલ છે,
• *મેંઇન દરવાજો બારી બારણાં હેવિ ડબલ સેફ્ટિ ડોર અને ડબલ લોક સાથે,
• *બંને માળ પર દીવાલ માં લેનટેર લેવલ સુધી વ્હાઇટ લાદી સીડી એરિયા માં નીચે થી ઉપર સુધી ફૂલ વ્હાઇટ લાદી.અને ઉપર ની દીવાલ બાજુ અને છત માં પુટીકામ કરીને એશિયન કંપની નો કલર,
• *રોડ થી 2 ફૂટ ઊચું પ્લિન્થ લેવલ, પૂરતું પાર્કિંગ મળી રહેશે
• *2 KW નું કોમર્સિયલ પીજીવીસીએલ પાવર કનેક્શન,
• *રવેશ માં યુરોપીયન ટોઇલેટ અને વૉશબેસીન અને અગાશી માં જવા માટે હેવી સીડી
• *નીચેના માળ પર સ્ટોરેજ માટે માર્બલ કબાટ ફર્નિચર ડોર સાથે,
• *ઉપરના માળે ફર્નિચર,પાર્ટીશન,પીઑપી,એલ ઈ ડી સીલિંગ લાઇટ સાથે ની ઓફિસ,
• *ઓફિસમાં મિત્સુબિશી હેવી કંપની નું AC
• *નીચે ઉપર વાત થઇ શકે એ માટે હોટલાઇન ટેલિફોન
• Wi-Fi માટે અંડરગ્રાઉંડ વાયરિંગ કરેલ છે
• *બંને માળનું 4 ફૂલ HD સીસીટીવી કેમેરા અને LED ટીવી સાથે નું સેટઅપ
• ઉપેર ના માળે ઓફિસ થી બહાર ની બાજુ માલ ભરવા માટે માર્બલ ના સ્ટોરેજ અને હેવી ડબલ લોક સાથે લોખંડ નો કબાટ
• બંને માળે ફ્લોરિંગ પર વીટરીફાઇડ ટાઇલ્સ અને એના પર કાર્પેટ ફ્લોરિંગ
• બંને માળ પર લાઇટ પંખા,
• માઇક્રો કંપની નું ઇનવર્ટર નવી બેટરી સાથે
• નીચેના માળ પર અંડરગ્રાઉંડ પાણીની ટાંકી
• RMC કનેક્શન દેડકા સાથે અને અગાસી માં સિંટેક્સ ટાંકી
રૂબરૂ જોવા માટે 9328089925