Kashyap Gems & Jewellers

Kashyap Gems & Jewellers 👑 Feel Royal With Every Shine
💎 Gold | Diamond | Bridal Jewellery
💍 Designs That Define Elegance
📩 DM For Orders & Custom Designs

09/06/2026

💎 JEWELLERS ના માલિક કોણ? 🤔✨

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

05/06/2026

✨ ચાંદી કાળું પડી જાય છે? 🤔

આ Problem લગભગ દરેક ઘર માં હોય છે...

ઘણા લોકો તરત જ વિચારી લે છે કે ચાંદી ખરાબ છે કે Duplicate છે. ❌

પણ અસલ માં કારણ બીજું હોય છે. 👇

ચાંદી હવા, પરસેવો અને Chemical સાથે Direct React કરે છે, એટલે સમય સાથે કાળું પડવું બિલકુલ સામાન્ય છે. 😊

⚠️ કારણો:
💨 પરફ્યુમ કે અત્તર પછી ચાંદી પહેરવી
🧼 સાબુ અને ડિટરજન્ટ સાથે સંપર્ક
💦 વધુ પરસેવો આવવો
📦 Locker માં Humidity હોવી

✅ Avoid કરવા માટે:
🌸 ચાંદી પહેરતા પહેલા અત્તર ના લગાવો
📦 Air Tight Box માં Store કરો
✨ સમયાંતરે Polish કરાવતા રહો

યોગ્ય કાળજી રાખશો તો ચાંદી ઘણા વર્ષો સુધી નવી જેવી લાગશે. 🤍

📲 આ માહિતી ઉપયોગી લાગી હોય તો Share અને Save જરૂર કરો!

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

27/05/2026

✨ Yellow Gold, White Gold ane Rose Gold… ફરક શું છે? 💍

દરેક Gold નો પોતાનો અલગ look અને style હોય છે 😍
💛 Yellow Gold – Traditional & Timeless
🤍 White Gold – Modern & Stylish
🌸 Rose Gold – Trendy & Unique

તમારી style પ્રમાણે perfect jewellery પસંદ કરો ✨
સમજીને ખરીદશો તો jewellery લાંબા સમય સુધી perfect લાગશે 💎

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

24/05/2026

⌚ Timeless elegance on your wrist ✨

A perfect blend of luxury, style & sophistication 💎
Because classy accessories never go out of fashion 🤍

Wear confidence. Wear style 👑

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

22/05/2026

💍 આ 5 પ્રકારની Jewellery તમે રોજ પહેરી શકો છો… ✨
સ્ટાઇલ પણ રહેશે અને Comfort પણ! 😍

✔️ Lightweight Chain
✔️ Stud Earrings
✔️ Slim Earrings
✔️ Bracelet
✔️ Pendant Set

રોજ માટે હંમેશા Lightweight અને Comfortable Jewellery જ Best Choice છે 💫
Simple Look પણ Elegant લાગે છે અને Daily Wear માટે Perfect રહે છે 💖

તમને આ 5 માંથી કયું સૌથી વધુ ગમે છે? 🤔
કોમેન્ટમાં જરૂર જણાવો 👇

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

20/05/2026

✨ Customer’s Honest Review 💎❤️

Nothing shines brighter than a happy customer’s trust 😊🙏
Your love and support inspire us to deliver the best every single time ✨

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

18/05/2026

✨ Elegance That Speaks Without Words 💎

Shine brighter with timeless beauty and sparkling perfection ✨🤍
Crafted to add grace, luxury, and charm to every special moment 💫

📍 : Sudama Chowk, Mota Varachha, Surat.

✨ The important part people overlook…We’re not saying “Don’t Buy Gold” 💛We’re saying “Don’t Add Extra Money Into It” 😉Wh...
15/05/2026

✨ The important part people overlook…
We’re not saying “Don’t Buy Gold” 💛
We’re saying “Don’t Add Extra Money Into It” 😉

Why keep old jewellery locked away when you can exchange it for something new, trendy & timeless? 👑

🔄 Your old gold comes back into circulation
📈 The economy benefits
💎 And you still continue owning gold — just in a better form

Be a smart Indian. Be a proud one ✨

Visit Kashyap Gems & Jewellers today and exchange your old gold for stunning new jewellery 💍

📍 : Sudama Chowk, Mota Varachha, Surat

14/05/2026

✨ તમે જે necklace shop માં ready જુઓ છો…
એની પાછળ ઘણી મહેનત છુપાયેલી હોય છે 💍

🎨 Design થી શરૂઆત થાય છે…
🔥 પછી Gold ને Shape આપવામાં આવે છે…
💎 Diamond setting અને hand finishing થી jewellery ને perfect look મળે છે…
✨ અને છેલ્લે polishing એને આપે છે final shine.

એટલે Jewellery લેતા પહેલા એની સાચી value સમજીને decision લો 💯

📍 : Sudama Chowk, Mota Varachha, Surat

Address

405 406, Sudama Chowk Opp. Krishna Township Hans Society, Mota Varachha
Surat
394101

Opening Hours

Monday 9:30am - 8:30pm
Tuesday 9:30am - 8:30pm
Wednesday 9:30am - 8:30pm
Thursday 9:30am - 8pm
Friday 9:30am - 8pm
Saturday 9:30am - 8pm
Sunday 9:30am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Kashyap Gems & Jewellers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share