RADHE Jewellers & Silver Ornaments

RADHE Jewellers & Silver Ornaments You get a unique range of all type of silver ornaments in a one roof.

17/09/2025

🚩 #मोदिजि #नरेन्द्रमोदीजी 🚩

🚩  #जन्म्दिन् की हार्दिक शुभकामनाएं  #दुनियाँ के  #पॉवरफुल् और  #भारत के  #लोकप्रिए  #प्रधानमंत्री  #श्री  #नरेन्द्रमोदी...
17/09/2025

🚩 #जन्म्दिन् की हार्दिक शुभकामनाएं
#दुनियाँ के #पॉवरफुल् और #भारत के #लोकप्रिए #प्रधानमंत्री #श्री #नरेन्द्रमोदीजी को ..|| 🛕🚩

•  🖤  •  💛  •  ❤️ •🌸*રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!* 🌸*..!!..ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનની સૌથી મોટી તાકાત છે. આ તહેવાર આપણન...
09/08/2025

• 🖤 • 💛 • ❤️ •

🌸*રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!* 🌸

*..!!..ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનની સૌથી મોટી તાકાત છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે સાથે રહીને, એકબીજાની રક્ષા કરીને કોઈ પણ મુશ્કેલી પાર કરી શકાય છે..!!..*

*•💙• Զเधे જવેલસૅ •💙•*
*••●‼️ ɴɪᴋᴜɴᴊ ꜱᴏɴɪ ‼️ ●••*

•  🖤  •  💛  •  ❤️  •*સમય સાથે બદલાવ લાવીને..!!..**શિષ્યની સાથે તાલ મિલાવે એ ગુરુ..!!..**જગ આખુ હસતુ હોય જ્યારે શિષ્ય પર....
10/07/2025

• 🖤 • 💛 • ❤️ •

*સમય સાથે બદલાવ લાવીને..!!..*
*શિષ્યની સાથે તાલ મિલાવે એ ગુરુ..!!..*

*જગ આખુ હસતુ હોય જ્યારે શિષ્ય પર..!!..*
*ત્યારે તેનામા વિશ્વાસ જગાવે એ ગુરુ..!!..*

*ખાલી ખિસ્સે આવનાર શિષ્યનો હાથ ઝાલે..!!..*
*નાતજાત જોયા વગર અપનાવે એ ગુરુ..!!..*

*માહિતી અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજાવી..!!..*
*પોતાનાથી બે ડગલા આગળ ચલાવે એ ગુરુ..!!..*

*ગણિત - વિજ્ઞાન - ભૂગોળથી આગળ વધીને..!!..*
*શિષ્યને કર્મનો સિદ્ધાંત સમજાવે એ ગુરુ..!!..*

*આપણા પહેલા ગુરુ એટલે માં-બાપ..!!..*
*બીજા ગુરુ એટલે પોતાના ઈસ્ટ દેવતા..!!..*
*અને ત્રીજા ગુરુ એટલે આપણા શિક્ષક..!!..*

*ગુરુ પૂર્ણિમાની આપસૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!..*

*•💙• Զเधे જવેલસૅ •💙•*
*••●‼️ ɴɪᴋᴜɴᴊ ꜱᴏɴɪ ‼️ ●••*

07/07/2025

  &
07/07/2025

&

•  🛕  •  🚩  •  🛕  •*ભગવાન શ્રી જગન્નાથજી ની અસીમ કૃપાથી આપના જીવનનો રથ સદૈવ સત્ય, શાંતિ અને પ્રેમના માર્ગ ઉપર આગળ વધે તે...
27/06/2025

• 🛕 • 🚩 • 🛕 •

*ભગવાન શ્રી જગન્નાથજી ની અસીમ કૃપાથી આપના જીવનનો રથ સદૈવ સત્ય, શાંતિ અને પ્રેમના માર્ગ ઉપર આગળ વધે તેમ જ આજનો આ પવિત્ર અવસર આપના જીવનમા આનંદ અને ઉત્સાહ લાવે એવી પ્રભુ સમક્ષ પ્રાર્થના..!!..*

🛕 *જય શ્રી જગન્નાથજી* 🛕
*•💙• Զเधे જવેલસૅ •💙•*
*••●‼️ ɴɪᴋᴜɴᴊ ꜱᴏɴɪ ‼️ ●••*

19/04/2025

Jay Shree Ram 🚩

07/04/2025

*•💙• Զเधे જવેલસૅ •💙•*

•  🛕  •  🛕  •  🛕  •*||..अवध मे आनंद भयो जय रघुवीर लाल की प्रभु राम जन्म दिवस नी शुभकामना..||*🙏🏻 *राम राम श्री राजा राम* ...
06/04/2025

• 🛕 • 🛕 • 🛕 •

*||..अवध मे आनंद भयो जय रघुवीर लाल की प्रभु राम जन्म दिवस नी शुभकामना..||*

🙏🏻 *राम राम श्री राजा राम* 🙏🏻

*•💙• Զเधे જવેલસૅ •💙•*
*••●‼️ ɴɪᴋᴜɴᴊ ꜱᴏɴɪ ‼️ ●••*

Address

Shop No. 5. Vihar Society. Opp Sahyog Classics. Singanpor Char Rasta. Katargam. Surat
Surat
395004

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+918128248803

Website

Alerts

Be the first to know and let us send you an email when RADHE Jewellers & Silver Ornaments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RADHE Jewellers & Silver Ornaments:

Share